"માનવ અધિકાર" પુસ્તકનું વિમોચન

સૌરાષ્ટ્ર યુનિવાર્સીટીનાં માનવ અધિકાર ભવનનાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ભગીરથસિંહ માંજરિયા એ લખેલ પુસ્તક "માનવ અધિકાર" નું આજરોજ સૌરાષ્ટ્ર યુનિવાર્સીટીનાં માન. કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે સેનેટ સભ્યશ્રી ડો. રાજભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.


Published by: Department of Human Rights & IHL

23-03-2022