Lions Club Rajkot Aavkar Oath Ceremony-2019

લાયન્સ કલબ આવકાર ની નવી ટીમની શપથવિધિ સેરેમનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેસાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ.

આ પ્રસંગે આચાર્યશ્રી ડો. એન.કે. ડોબરીયા તથા લાયન્સ કલબના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

14-07-2019