તારીખ ૧૭/૦૯/૨૦૨૨ નાં રોજ શ્રી એન. આર. વેકરીયા લો કોલેજ (ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી) જુનાગઢ ખાતે " કાનુની શિક્ષણ અને સંશોધન પધ્ધતિ " વિષય અંતર્ગત માનવ અધિકાર કાયદા ભવન નાં અધ્યક્ષ અને કાયદા વિદ્યાશાખા નાં અધરધેન ડીનશ્રી ડૉ. રાજુ ભાઈ દવે દ્વારા વ્યાખ્યાન આપવા માં આવેલ, જેમાં ડો. ભાવેશભાઇ ભરાડ, ગુજરાત યુનિવર્સિટી વિષેસ ઉપસ્થિતિ હતાં તેમજ શ્રી એન. આર લો કોલેજ નાં પ્રિન્સીપાલ શ્રી ડો. બ્લોચ, અધ્યાપક શ્રી નિરંજન બેન, રાઠોડ મેડમ, સંજય ધાનાણી , મયુરી બેન અને LLM નાં વિદ્યાર્થી ઓ સહભાગીદાર થયા હતાં.