માનવ અધિકાર કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષશ્રી ડો. ભગીરથસિંહ માંજરીયાના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમના ભાગરૂપે એલએલ.એમના વિદ્યાર્થીઓ દ્વારા લો કોલેજોમાં માનવ અધિકાર કાયદા સંબંધિત વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું.
Published by: Department of Human Rights and International Humanitarian Laws
13-10-2023
© 2025 Saurashtra University-Rajkot. All Rights Reserved