તા.૧૩/૦૩/૨૦૧૯ના રોજ મનોવિજ્ઞાન ભવન માં બહેનો માટે કાયદાકીય જાગૃતિ ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નામદાર શ્રી એચ. વી. જોટાણીયા સાહેબે (Secretary DLSA, Rajkot, Chief judicial magistrate and senior civil Judge) બહેનોને મળતી કાયદાકીય સુવિધાઓ વિષે માહિતી આપી હતી.