Kardaata e-Sahyog Abhiyan-2019

એમ.બી.એ. ભવન દ્વારા આયોજીત રાજકોટના ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના સહયોગથી "કરદાતા ઈ-સહયોગ અભિયાન-ઈન્કમટેક્ષ અવેરનેસ કાર્યક્રમ" નું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રી ડો. સંજયભાઈ ભાયાણી, પ્રો. હિતેશભાઈ શુકલ, ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

13-08-2019