રાજકોટ બાર એશોસીએશનમાં તારીખ 21/03/2022 નાં રોજ 04 થી 06 વાગ્યા સુધી JMFC (Judicial Exam) પરિક્ષાની તૈયારી કરતા વકીલ મિત્રોને તેમજ વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ અંગેનું વ્યાખ્યાન આપ્યું.
ડૉ. રાજુભાઈ એમ દવે
અધ્યક્ષ, માનવ અધિકાર કાયદા ભવન અને કાયદા વિદ્યાશાખાનાં અધરધેન ડીન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.