International Women's Day Celebration

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ,૨૦૧૯) નિમિતે મનોવિજ્ઞાન ભવનમાં ડૉ. રેખાબા જાડેજા અને ડૉ. શ્રદ્ધાબેન બારોટનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તેઓએ ભવનની વિદ્યાર્થીનીઓને મહિલા જાગૃતિ વિષે માહિતી આપી હતી.


Published by: Department of Psychology

08-03-2019