Institution's Innovation Council(IIC) Cell દ્વારા "Intellectual Property for Startup & Innovation" વિષય પર સેમિનારનું આયોજન

આજરોજ World Intellectual Property Day નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં IIC Cell દ્વારા આયોજિત "Intellectual Property for Startup & Innovation" વિષય પર આયોજિત માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે સૌને માર્ગદર્શિત કર્યા હતા.

આ સેમિનારમાં ભારતીય પેટન્ટ ઓફીસનાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ ડો. ઉન્નત પંડિતે મુખ્ય વક્તા તરીકે "Intellectual Property for Startup & Innovation" વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી.

આ સેમિનારમાં વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપક્શ્રીઓ, યુવા સંશોધકો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જોડાયા હતા.


Published by: Office of the Vice Chancellor

26-04-2022