ઉચ્ચ શિક્ષણ કમિશનર ઓફિસ, ગાંધીનગર, GUJCOST અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત "ઇનોવેશન ક્લબ" ની બે દિવસીય કાર્યશાળાનો આજથી શુભારંભ કરાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી.
આ કાર્યશાળાના આયોજનથી ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું "આત્મનિર્ભર ભારત" નું સ્વપ્ન હકીકતમાં પરિવર્તિત થશે : કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી
"આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" નું સુત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IIC દ્વારા કાર્યક્રમનું સંકલન કરવામાં આવેલ હતું.