"ઇનોવેશન ક્લબ" ની બે દિવસીય કાર્યશાળાનો શુભારંભ કરાવતા કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી

ઉચ્ચ શિક્ષણ કમિશનર ઓફિસ, ગાંધીનગર, GUJCOST અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત "ઇનોવેશન ક્લબ" ની બે દિવસીય કાર્યશાળાનો આજથી શુભારંભ કરાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી  પ્રો. ગિરીશભાઈ ભિમાણી.

આ કાર્યશાળાના આયોજનથી ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ મોદીનું "આત્મનિર્ભર ભારત" નું સ્વપ્ન હકીકતમાં પરિવર્તિત થશે : કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી

"આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" નું સુત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IIC દ્વારા કાર્યક્રમનું સંકલન કરવામાં આવેલ હતું.


Published by: Office of the Vice Chancellor

01-04-2022