Inauguration of Student Exchange Program-2019

એમ.બી.એ. ભવનમાં આયોજીત સ્ટુડન્ટ એક્ષચેન્જ પ્રોગ્રામનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. જી.સી. ભીમાણી, ભવનના અધ્યક્ષશ્રી ડો. સંજયભાઈ ભાયાણી, પ્રો. હિતેશભાઈ શુકલ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Smt. R. D Gardi Department of Business Management

07-08-2019