Inauguration of National Association-2019 at Department of Sanskrit

માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે સંસ્કૃત ભવનના ઉપક્રમે આયોજીત રાષ્ટ્રીય સંગોષ્ઠિનું ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત વ્યવસ્થા પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ દવે તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

29-06-2019