હરિવંદના કોલેજ માં આયોજિત ઇન્ટર કોલેજ ચેસ સ્પર્ધા નું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે પૂર્વ સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મહેશભાઈ ચૌહાણ, ડો. ધીરેનભાઈ પંડ્યા, ડો. સર્વેશ્વર ચૌહાણ, ડો. અશ્વિનભાઈ રાઠોડ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.