Inauguration of Inter College Badminton Completion-2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધાનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધાનું સંચાલન રાજકોટની શ્રી એચ.એન. શુકલા કોલેજ દ્વારા કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. મેહુલભાઈ રુપાણી, ડો. ભાવીનભાઈ કોઠારી, ડી.એસ.ઓ. જાડેજા, સેનેટ સભ્યશ્રી તોશીફખાન પઠાણ, કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

19-08-2019