Inauguration of HOPE organized by Bio Sciences Department-2019

બાયોસાયન્સ ભવન દ્વારા આયોજીત HOPE પ્રોગ્રામનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શીત કર્યા હતા.

આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રી પ્રો. એસ.પી. સિંઘ, પ્રો. રમેશભાઈ કોઠારી, પ્રો. વૃંદાબેન ઠાકર, પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યસન મુક્તિ અંગે સંકલ્પ કર્યો હતો.


Published by: Department of BioSciences

08-08-2019