સ્વયંભુ જડેશ્વર મહાદેવ, વાંકાનેર ખાતે ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળાનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મંદિરના મહંતશ્રી, સિન્ડિકેટ સભ્યશ્રી ડો. હરદેવસિંહ જાડેજા, ડીનશ્રી ડો. નીદતભાઈ બારોટ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.