Inauguration ceremony of the first year students of Harivandana College 2019

હરીવંદના કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્યક્રમનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમની મુખ્ય થીમ દેશભકિત આધારીત રાખવામાં આવેલ હતી.

આ પ્રસંગે હરીવંદના કોલેજના ડાયરેક્ટરશ્રી મહેશભાઈ ચૌહાણ, સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઈ રુપાણી, શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણ, શ્રી સાંઈરામભાઈ દવે, મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

14-07-2019