તારીખ 10/06/2020ના રોજ IAS દિપેશ કેડિયાસાહેબ અને મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. જનકસિંહ ગોહિલ સાહેબ મનોવિજ્ઞાન ભવનમાં ચાલતા સલાહકેન્દ્રની મુલાકાતે પધારેલ. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા શરૂ કરેલ મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રના રિપોર્ટ વિષે ચર્ચા કરેલ.