Hon’ble Education Minister and Education Secretary visit to VC Bunglow
JIO સાથે MOU તથા ટેબ્લેટ અંતર્ગત કુલપતિ બંગલે યોજયેલ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે માન.શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ સચિવશ્રી અંજુબેન શર્મા ઉપસ્થિત રહેલ હતા.