આંતર યુનિવર્સિટી હોકી બહેનોની ટીમની શુભેચ્છા મુલાકાત તા.૦૫/૧૧/૨૦૨૪

જયપુર મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની ટીમ  રમવા જઈ રહી છે . ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી ડો. હરીશભાઈ રાબા સર દ્વારા  ટીમ ની શુભેચ્છા મુલાકાત અને યોગ્ય માર્ગદર્શન બદલ સરનો દિલથી ખૂબ ખૂબ આભાર.


Published by: Physical Education Section

05-11-2024