સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કુડાંરીયા ફાઇંડેશન, રાજકોટ (ડો.પટેલ અને ડો.ફડદુ)નાં સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોની વિધાર્થીઓની હીમોગ્લોબીન ટેસ્ટીંગ નું આયોજન કરવામાં આવેલ અને હીમોગ્લોબીન ટેસ્ટીંગમાં જે બહેનોનું હીમોગ્લોબીન પ્રમાણ ઓછુ આવેલ તેમને હીમોગ્લોબીન વધારવા જરૂરી દવાનું પણ વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ . આ કાર્યક્રમમાં ભવનના ડૉ. એન. આર,શાહ દ્વારા સંકલન કરવામાં આવેલ