ગુરુપુર્ણીમાના પવિત્ર દિવસે સૌને શુભેચ્છાઓ પાઠવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે.ગિરીશભાઈ ભીમાણી સાહેબ...
ગુરુપુર્ણીમાના પાવન અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કુલપતિશ્રી પ્રોફે.ગિરીશભાઈ ભીમાણી સાહેબે ભાવવંદના કરી હતી.
સૌપ્રથમ કુલપતિશ્રી પ્રોફે.ગિરીશભાઈ ભીમાણી સાહેબે આદ્યકુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સરસ્વતી માતાજીનું પૂજન કરેલ હતું.