રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ - 28 ફેબ્રુઆરી ના રોજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણીમાં ભાગ લેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ના કુલગુરુ શ્રી ગિરીશભાઈ ભીમાણી સાહેબ.