ગાંધી જયંતી નિમિતે સમાજશાસ્ત્ર ભવન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું અને મુંજકા ગામમાં દર મહીને એક વખત સ્વચ્છતા જાગૃતિ માટે રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી વિજયભાઈ દેસાણી સાહેબ તેમજ શ્રી જીતુભાઈ ભટ્ટ તથા કુંડલીયા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.સ્મિતાબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું