Fresher Party 2024

હોમ સાયન્સ ભવનમાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં  પ્રવેશ  મેળવેલ  વિદ્યાર્થીઓનો સ્વાગત માટે  સેમ - ૦૩ની વિદ્યાર્થીઓ દ્વારા FRESHER PARTY નું આયોજન કરેલ આ પ્રસંગે સેમ - ૦૧ની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના અનુભવો વર્ણેવેલ. તથા  વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કલા રજુ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સંચાલન હેતલ અને બંસી દ્વારા કરવામાં આવ્યું તથા ભવનના અધ્યક્ષ શ્રી ડૉ.એચ.ડી.જોશી તથા ડૉ.જીજ્ઞાબેન દવે  દ્વારા પ્રસંગો ને ઉદબોધન કરવામાં આવેલ તથા આભારવિધિ ડૉ. હિમજા ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ હતું.ભવનની વિદ્યાર્થીઓ દ્વારા સફળતા પૂર્વક આયોજન થયેલ 


Published by: Department of Home Science

30-07-2024