આજ રોજ તા. 29/08/2019ના રોજ મનોવિજ્ઞાન ભવનમાં ડો. દિનેશ ડઢાણીયા ના પીએચ.ડી.ના વિદ્યાર્થી ધર્મીસ્ઠા બેન ના ફાઇનલ ઓપન વાયવા યોજાયા હતા. જેમાં બાહ્ય રેફરી તરીકે સરદાર પટેલ યુનિવેર્સિટીના પ્રોફેસર ડો. સમીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ, અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.