તારીખ ૧૯/૦૨/૨૦૨૨ નાં રોજ શ્રી કે. પી. શાહ લો કોલેજ જામનગર ખાતે " કાયદાનો અભ્યાસ અને ઉપયોગીતા અને કારકિર્દી " વિષય અંતર્ગત માનવ અધિકાર કાયદા ભવનનાં અધ્યક્ષ અને કાયદા વિદ્યાશાખાનાં અધરધેન ડીનશ્રી ડૉ. રાજુ ભાઈ દવે દ્વારા વ્યાખ્યાન આપવા માં આવેલ, જેમાં શ્રી મનોજભાઈ અનડકટ બારકાઉન્સિલ ઓફ ગુજરાત સિનિયર ઘારાશાસ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્ય શ્રી અને કે. પી. શાહ લો કોલેજ જામનગર નાં પ્રિન્સીપાલ શ્રી ડૉ. વિમલભાઈ પરમાર, સીનીયર અધ્યાય શ્રી ડૉ હિમાંશુભાઈ ગેલાણી, સિનીયર અધ્યાપક શ્રી ડો. વાલીયા મેડમ, ડો. પ્રજ્ઞાબેન પંચોળી, ધિરેનભાઈ છોટાઈ ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાં શ્રી કે. પી. શાહ લો કોલેજનાં વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં.