તારિખ ૨૦/૦૩/૨૦૨૪ નાં રોજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રાજકોટ ખાતે "ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અને ભારતીય સાક્ષ્ય બિલ " વિષય પર સમાજ કાર્ય ભવન નાં અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર,અને લીગલ વિભાગના ઓ એસડી તરીકે ફરજ બજાવતા શ્રી ડૉ. રાજુભાઈ દવેએ એક્સપર્ટ તરીકે વ્યાખ્યાન આપેલ, જેમાં નાયબ નિયામક શ્રી બી.એમ. બાદરસાહી સાહેબ અને શ્રી ચૈતન્ય જશવંત ભાઈ કરથીયા ઉપસ્થિત રહ્યા હતા. અને તેમનાં દ્રારા વિષય પરિચય અને સ્વાગત કરવામાં આવેલ.