Expert lecture in Dept.of Chemistry Dt.20.3.2024

તારિખ ૨૦/૦૩/૨૦૨૪ નાં રોજ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના રસાયણ શાસ્ત્ર  ભવન ખાતે  Principal of Ethics in Research " વિષય પર ડો રાજુભાઈ દવે સમાજ કાર્ય ભવન નાં અધ્યક્ષ અને માનવ અધિકાર કાયદાભવનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર, લીગલ વિભાગના ઓ એસ ડી દ્વારા એક્સપર્ટ વ્યાખ્યાન આપી ને ભવન ના સંશોધન છાત્રોને લાભવિન્ત કર્યા હતા. આ  પ્રસંગે Dr. Ranjanben  Khunt, ભવન અધ્યાપક  તેમજ Prof. H.S.Joshi , Head of the Department ખાસ  ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Social Work

20-03-2024