તારીખ:૩૦/૦૭/૨૦૨૪ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે “સમયનું આયોજન” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અતિથી વિશેષ અને પ્રેરક વક્તા તરીકે શ્રી ડો.નેહલભાઈ ત્રિવેદીસાહેબ ઉપસ્થિત રહીને વિષય સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. અતિથી વિશેષશ્રી નું શાબ્દિક સ્વાગતપ્રવચન અને વિષયનો પ્રાથમિક પરિચય ભવનના અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનના પ્રો.ડો.રાજુભાઈ દવે દ્રારા આપવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજકાર્ય ભવનના હિરલબેન ,ચાંદનીબેન, બીનાબેન અને સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
Date: 30/07/2024 A seminar on “Time Management” was organized at Department of Social Work, Saurashtra University, Rajkot. Shri Dr. Nehalbhai Trivedisaheb was present as a very special and motivational speaker in this program and guided the students regarding the subject. Special Guest’s verbal welcome speech and basic introduction of the subject was given by Department Head and Department of Human Rights Prof. Dr. Rajubhai Dave. Hiralben, Chandniben, Binaben and students of department worked hard to make the program successful.