તારીખ:03/08/2024 નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે “Counselling Overview” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અતિથી વિશેષ અને પ્રેરક વક્તા તરીકે શ્રી ડો.ઇકબાલસાહેબ ઉપસ્થિત રહીને વિષય સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. અતિથી વિશેષશ્રી નું શાબ્દિક સ્વાગતપ્રવચન અને વિષયનો પ્રાથમિક પરિચય ભવનના અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનના પ્રો.ડો.રાજુભાઈ દવે દ્રારા આપવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજકાર્ય ભવનના હિરલબેન ,ચાંદનીબેન, બીનાબેન અને સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
Date:03/08/2024 a seminar on “Counselling Overview” was organized at Department of Social Work, Saurashtra University, Rajkot. Dr. Iqbal sama as a guest and motivational speaker, guided the students on the subject. The formal welcome address and an introduction to the topic were deliverd by Prof.Dr.Rajubhai Dave, Head of the Department of Social Work. The Program was made a success through the dedicated efforts of Hiralben, Chandaniben, Binaben, and the students of the Social Work Department.