“આઝાદી કા અમૃત મહોત્સવ “ અતર્ગત સમાજ્કાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિર્વસીટી ,રાજકોટ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ , રાજકોટ ના સયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ Dt.25.11.2021

“આઝાદી કા અમૃત મહોત્સવ “

અતર્ગત સમાજ્કાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિર્વસીટી ,રાજકોટ

અને

મહિલા અને બાળ વિકાસ વિભાગ , રાજકોટ  ના સયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ

       તા. ૨૫.૧૧.૨૦૨૧ ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ “ અતર્ગત સમાજ્કાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિર્વસીટી,રાજકોટ. અને મહિલા અને બાળ વિકાસ વિભાગ , રાજકોટ  ના સયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન સમાજકાર્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના માં.કુલપતિ શ્રી ડો. નીતિનભાઈ પેથાણી , દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી , મહિલા અને બાળ વિકાસ વિભાગ ,રાજકોટના શ્રી કિરણબેન મેરીયાણી, તેમજ  કો-ઓર્ડીનેટર મહિલાશક્તિ કેન્દ્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ,રાજકોટના શ્રી જેવીનાબેન માણાવદરિયા ,  સમાજ્કાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અધ્યક્ષ શ્રી ડો.આર.ડી.વાઘાણી , સમાજ્કાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવે , ટીચિંગ સ્ટાફના     ડો.પી.વી.પોપટ, શ્રી ડી.આર.ચાવડા ,નોન ટીચિંગ સ્ટાફના  શ્રી બી.એચ.જોષી ,શ્રી એચ.જે.રાવલ ,શ્રી બી.બી.રાણા અને શ્રી એચ.એચ.સોઠા અને એમ.એસ.ડબ્લ્યુ.સેમ.૧ ના વિદ્યાર્થીઓ, અને પીએચ.ડી.કરતા વિદ્યાર્થી હાજર રહ્યા હતા.અને વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓને ઇનામ પણ આપવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.


Published by: Department of Social Work

25-11-2021