તારીખ ૨૭/૦૩/૨૦૨૩ નાં રોજ ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસમાં એલ. આર. શાહ હોમિયોપેથી કોલેજ ખાતે " Constitutional Value, Equality, Ragging Policy" વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં માનવ અધિકાર કાયદા ભવન અને સમાજ કાર્ય ભવન નાં અધ્યક્ષ શ્રી ડૉ. રાજુભાઇ દવે દ્રારા વ્યાખ્યાન આપેલ જેમાં પ્રિન્સિપલ શ્રી ડૉ. અરવિંદભાઈ ભટ્ટ, ડૉ. ભાસ્કરભાઈ ભટ્ટ અને કોલેજનો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ વ્યાખ્યાન માં કોલેજ નાં વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં.