તા.૨૫.૭.૨૦૨૩ નાં રોજ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને ડો.રવિભાઈ ધાનાણી અને ડો.રામભાઈ સોલંકી દ્રારા ડો.બી.આર.આંબેડકર ચેર સેન્ટરની માહી આપી હતી.જેમાં “ડો.ભીમરાવ આંબેડકર એક મહાન સમાજ સુધારક” વિષય પર ચેર સેન્ટરના સંસોધન અધિકારી ડો.રવિભાઈ ધાનાણી અને આ.પ્રો.ડો.રામભાઈ સોલંકી દ્રારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષ શ્રી ડો.રાજુભાઈ દવે દ્રારા બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ હતું.