Dr.Nehalbhai Trivedi Expert Lecture

શ્રી ડો.નેહલભાઈ ત્રિવેદી ,કે જેઓ  ભાવનગરથી આવેલ હતા ભવન દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું. અને તેઓએ એમ.એસ.ડબલ્યું. સેમ.૧ નાં વિદ્યાર્થીઓને સમાજકાર્યના સિધ્ધાંતો વિષે ની સમજણ આપી હતી. 


Published by: Department of Social Work

06-07-2023