આજરોજ સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું. કરતા વિદ્યાર્થીઓને શ્રી ડો.ડી.કે.શાહ , હાડકાના સ્પેસ્યાલીસ્ટ , કે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં મેડીકલ ફેકલ્ટી નાં ડીન પણ રહી ચુક્યા છે. એવા હાડકાના સર્જન નું વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું. તેમાં વર્તમાન સમયમાં Ostroporosis નામના ગંભીર રોગ વિષે માહિત આપવામાં આવેલ હતી. અને તેમાં અર્થશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.