તા.૩૧.૭.૨૦૨૩ નાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકર ચેર ની મુલાકાત માટે સમાજકાર્ય ભવનના એમ.એસ.ડબલ્યું.સેમ.૧ અને ૩ નાં વિદ્યાર્થીઓને લઈ ગયા હતા. ત્યાં અમોને ડો.રાજાભાઈ કાથડસર દ્રારા અમોને ચેર સેન્ટરની માહિતી આપી હતી.ત્યારબાદ ત્યાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.રવિભાઈ ધાનાણી સરે ત્યાં ચાલતા પ્રમાણપત્ર કોર્ષ વિષે માહિતી આપી હતી.ભવનમાંથી ભવન અધ્યક્ષ ડો.રાજુભાઈ દવે પણ પ્રસંગોચિત ઉદબોધન કરેલ અને આભાર માન્યો હતો.