Dr. IqbalSir Sama (Expert ) Lecture in Department of Social Work

સમાજકાર્ય ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ,રાજકોટ દ્રારા એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ તરીકે ડો. ઇકબાલ સમા કે જેઓ આગા ખાન એજ્યુકેશન સર્વિસ,ઇન્ડિયા . ગુજરાત ના રીજીયોનલ અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. તેમની સેવા નો લાભ આજ રોજ સમાજકાર્ય ભવન નાં વિદ્યાર્થીઓને મળ્યો હતો.


Published by: Department of Social Work

29-12-2021