Dr. Dhara R. Doshi (assi. Professor)and Taufik Jadav (Student) Received Award in National Conference

તારીખ 21-22/09/2019ના રોજ ડાકોર ખાતે નેશનલ કોન્ફરન્સમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને તૌફીક જાદવને બેસ્ટ રિસર્ચ પેપરનો એવોર્ડ એનાયત કરાયો હતો. 


Published by: Department of Psychology

22-09-2019