Central government Budget Analysis

અર્થશાસ્ત ભવન, મેનેજમેંટ ભવન અને કોમર્સ ભવનનં સયુંકત ઉપક્રમે  આજ રોજ કેંદ્રીય બજેટ વિશ્લેષ્ણ અંગેનો  કાર્યક્ર્મ  સેનેટ હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવમાં આવેલ. આ પ્રોગામનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડો.નીતીન પેથાણી, ઉપકુલપતીશ્રી ડો.વીજય દેસાણી  તેમજ રાજકોટના ખ્યાતનામ સીએ શ્રી અનડા સાહેબ અને શ્રી દોષી સાહેબ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યશાળામાં  રાજકોટના ખ્યાતનામ સીએ શ્રી અનડા સાહેબ અને શ્રી દોષી સાહેબ દ્વારા ભારત સરકારના કેંદ્રીય બજેટનું વિવિધ આયોમો પર સમજુતી આપવામાં આવી હતી. આ પ્રોગામનું સંચાલન અર્થશાસ્ત્ર ભવનનાં ડો. સંજય પંડયા દ્વારા સફળતાપુર્વક કરવામાં આવેલ.


Published by: Department of Economics

10-07-2019