ઇતિહાસ અનુસ્નાતક ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના 50 વર્ષ પૂર્ણ થયા હોય, તે પ્રસંગે વ્યાખ્યાન શ્રેણી નું આયોજન કરવામાં આવ્યું અને ભારતની વિવિધ યુનિવર્સિટી ના વિધવાનોને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા.
જેમાં નીચે મુજબના વક્તાઓ એ અલગ અલગ સમયે વક્તવ્ય આપેલ.
1 ડો. લક્ષ્મણ ભાઈ વાઢેર, શામળ દાસ આર્ટસ કોલેજ ભાવનગર
2. ડો. જિગીશભાઈ પંડયા, પ્રો. અને અધ્યક્ષ ઇતિહાસ અનુસ્નાતક ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યા નગર
3. ડો. અનુરાધા માથુર, ઇતિહાસ ભવન , સરકારી વિનયન કોલેજ , અલ્વર (રાજસ્થાન )
4. ડો. મુંજાલ ભીમડાદકર, પ્રો. અને અધ્યક્ષ ઇતિહાસ અનુસ્નાતક ભવન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
5. ડો. સીમા ખાન, રાજનીતિક વિજ્ઞાન વિભાગ, મહિલા સ્નાતક વિદ્યાલય , રાયપુર (છત્તીસગઢ)