માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેસાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53 માં સ્થાપના દિવસની ઉજવણી કેમ્પસ ખાતે કરવામાં આવેલ. 53 માં સ્થાપના દિન ને યાદગાર દિવસ બનાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી વેબસાઈટનું કુલપતિશ્રી પ્રો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ શ્રી ડૉ. વિજયભાઈ દેસાણીના વરદહસ્તે લોન્ચિંગ કરવામાં આવેલ હતું.