આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી અંતર્ગત સમાજ કાર્ય ભવન ખાતે માનવ અધિકાર કાયદા ભવન નાં અધ્યક્ષ તેમજ સમાજ કાર્ય ભવન નાં કાર્યકારી અધ્યક્ષ અને કાયદા વિદ્યાશાખા નાં અધરધેન ડીનશ્રી ડૉ. રાજુ ભાઇ દવે દ્વારા મહિલાઓ નાં અધિકારો પર વ્યાખ્યાન આપવાં માં આવ્યું હતું, કાર્યક્રમ નું સંચાલન સમાજ કાર્ય ભવન નાં અધ્યાપક શ્રી દર્શનાબેન કર્યું હતું, આ વ્યાખ્યાન માં સમાજ કાર્ય ભવન નાં અધ્યાપક ડૉ. પ્રીતેસ પોપટ, વહીવટી કર્મચારીશ્રી હિરબેન અને મીના બેન ઉપસ્થિતિ રહ્યાં હતાં, સમાજ કાર્ય ભવન નાં સેમ-2 અને સેમ - 4 નાં વિદ્યાથીઓ ભાગ લીધો હતો.