સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સી.સી.ડી.સી. દ્વારા તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્કની તૈયારીઓ માટે ૧૨૦ કલાકના તાલીમ વર્ગનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાકુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ આજરોજ કર્યું હતું.
Published by: Career Counselling & Development Centre (CCDC)
09-05-2022
© 2025 Saurashtra University-Rajkot. All Rights Reserved