તા.૨૧/૦૨/૨૦૧૯ના રોજ મનોવિજ્ઞાન ભવન દ્વારા કેરીઅર કાઉન્સેલિંગના વર્કશોપ નું આયોજન કરાયું હતું. જેમાં શ્રીમતી જસબીર કોર ઠડાણી એ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું આયોજન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્વારા કરાયું હતું જેમાં અમદાવાદથી ડૉ. નવીન પટેલ, સૌરાષ્ટ્ર યુંનીવાર્સિટીના કુલનાયક ડૉ. વિજયભાઈ દેસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.