Campus Interview
તા.૨૭.૧.૨૦૨૩ નાં રોજ સમાજકાર્ય ભવનમાં સિલ્વર પમ્પસ & મોટર્સ દ્રારા કેમ્પસ ઈન્ટરવ્યું રાખવામાં આવેલ હતું. જેમાં કંપનીમાંથી એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ વાજા અને ભવનનાભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ભાવિનભાઈ ચોવટીયા તે પણ ત્યાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે.આ કેમ્પસ ઈન્ટરવ્યુંમાં ૨૫ થી વધારે વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપેલ હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને ભવિષ્યમાં સારી રીતે પ્લેસ થવા માટેનાં સૂચનો પણ આપેલ હતા.