B.Sc./M.Sc. (Applied Physics) કોર્ષ માં એડમિશન (offline )
પ્રવેશ લાયકાત : ધોરણ 12 (A ગ્રુપ , B ગ્રુપ અથવા સમકક્ષ)
•વિશેષતાઓ:
•સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર સરકારી ધારાધોરણ ની ફી મુજબ ચાલતો સરકાર માન્ય અભ્યાસક્રમ.
•અત્યાધુનિક લેબોરેટરી અને રિસર્ચ ઇક્વિપમેન્ટ.
•અનુભવી અને ક્વોલીફાઈડ સ્ટાફ.
•રિસર્ચ માટે ઇચ્છુક સ્ટુડન્ટ્સ ને ઓન કેમ્પસ ગાઇડેન્સ.
•કેમ્પસ ઉપરની તમામ ફેસિલિટી જેમકે હોસ્ટેલ, લાઈબ્રેરી, કેન્ટીન વિગેરેનો લાભ.
•નવનિર્મિત આધુનિક સંપૂર્ણ હવા ઉજાસવાળું બિલ્ડીંગ.
•ભવનનું સ્વતંત્ર પુસ્તકાલય.
•વિવિધ રાષ્ટ્રીય સ્તરની લેબોરેટરીઓ જેમકે ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર, મુંબઇ, સેન્ટર ફોર એડવાન્સડ ટેકનોલોજી ,ઇન્દોર, IUAC – New Delhi વગેરેમાં ભવન વતી મુલાકાત/ટુર.
•કોન્ટેક્ટ: 9428015023, 9974817619