સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 મા કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણીના જન્મદિવસ (1-6-2019) નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી સાથે સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. મેહુલભાઈ રુપાણી, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ભવનના અધ્યક્ષશ્રી ડો. મીહીરભાઈ રાવલ તથા આચાર્યશ્રી ડો. સહદેવિસંહ ઝાલા એ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે માન. કુલપતિશ્રી તથા માન. ઉપકુલપતિશ્રીના કાર્યાલયના કર્મચારીઓ એ પણ કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવેલ હતી.