"Bharat mata Pujan" at Department of Social Work

સમાજકાર્ય ભવનમાં તા.૩૦.૧૨.૨૦૨૨ નાં રોજ “ભારત માતાનું “ નું પૂજન કરવામાં આવ્યું હતું. આ દિવસે ૧૯૪૩મા સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભવનના અધ્યક્ષશ્રી ડો.રાજુભાઈ દવે , ભારત શિક્ષણ મંડળ માંથી આવેલા શ્રી શીતલબેન તથા ભવનનો ટીચીંગ અને નોનટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Published by: Department of Social Work

30-12-2022